મારો પ્રથમ કેમેરા

મને ફોટોગ્રાફીનો શોખ ઘણા વખતથી છે. કારણ કે કેટલીક વખત અમુક અભિવ્યક્તિ માટે ઘણાં બધા શબ્દોની જરૂર પડે ત્યાં ફક્ત એક તસ્વીર કાફી હોય છે. અત્યાર સુધી મોબાઈલમાં આવતા કેમેરાથી ફોટોગ્રાફી કરી. એ બધા ફોટો બ્લોગમાં શેર કરવાનો વિચાર આવેલ ન હતો એટલે શેર નથી કર્યા. એ હવે પછી ક્યારેક વાત.

ઘણાં સમયથી એક DSLR કેમેરા લેવાની ઈચ્છા હતી. હમણાં એમેઝોન પર સારી સ્કીમ હોવાથી (બહુ વિચાર્યા વગર) Nikon D3400 નો ઓર્ડર કરી જ દીધો ! કેમેરાનું મેન્યુઅલ હજુ વાંચ્યું નથી અને બધા ફીચર્સની હજુ ખબર નથી. એટલે અત્યારે જેટલી ખબર પડે છે એ મુજબ ફોટા “પાડયા” રાખું છું. એ પૈકીના અમુક અહીં પોસ્ટ કરું છું.

ફરીથી નવા જીવનની શરૂઆત
મેં વાવેલા અને ઉછરેલા ગુલમહોર
પ્રકૃતિ
પ્રાકૃતિક ટેનામેન્ટ!
કુછ દાગ અચ્છે હૈ!
મેં વાવેલ અને ઉછેરેલ ગરમાળો
ઉર્ધ્વગમન માટે અર્ધ્વગમન
અલ્ટ્રા સ્પીડ બાઇકિંગનું ઘડપણ
પ્રકૃતિ
ધરતીનો છેડો ઘર

4 thoughts on “મારો પ્રથમ કેમેરા

 1. Bagichanand Jul 6, 2019 / 11:48 am

  મારી પાસે Nikon D3100 છે. શોખ તો મને પણ છે ફોટોગ્રાફીનો એટલે ગમેત્યાં ક્લિક કર્યા રાખું છું અને દેખાડો કરવા મારા બગીચામાં પણ મુકતો રહું છું. 🙂

  આમ તો કહેવા જેવું નથી તો પણ મે મારા કેમેરા વિશે વર્ષો પહેલાં લખ્યું હતું એ અહીં જોઇ શકશો..,
  https://www.marobagicho.com/2013/camera/

  અને ફોટોગ્રાફી તો ન કહેવાય પણ મારા છબછબીયાં કહ શકાય એવા ફોટો..
  https://www.marobagicho.com/category/photography/

  સમય હોય ત્યારે ધક્કો ખાજો મારા બગીચા સુધી અને કંઇક નવું શીખવા જેવું હોય તો શીખવજો..

  Like

  • Mustak Badi Jul 6, 2019 / 8:10 pm

   ચોક્કસ..! મારા બ્લોગના 100મા blogger follower બનવા બદલ આભાર અને અભિનંદન !

   Like

 2. Kinjal Patel (Kira), Exploring the world of feelings and words with my own self May 28, 2018 / 9:18 am

  Beautiful pictures

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.